ગ્રેગોરીયન પંચાંગ

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (2409:40C1:A:699D:CB:83FF:FE45:2481 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.) દ્વારા ૨૩:૧૪, ૭ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિના અથવા ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

મહિનાઓ અને દિવસો[ફેરફાર કરો]

સં. મહિનાનું નામ દિવસો
જાન્યુઆરી ૩૧
ફેબ્રુઆરી ૨૮ અથવા ૨૯
માર્ચ ૩૧
એપ્રિલ ૩૦
મે ૩૧
જૂન ૩૦
જુલાઇ ૩૧
ઓગસ્ટ ૩૧
સપ્ટેમ્બર ૩૦
૧૦ ઓક્ટોબર ૩૧
૧૧ નવેમ્બર ૩૦
૧૨ ડિસેમ્બર ૩૧